SVG Charity : Distributing Free COVID care Kits By Raghuvir Vadi – Vadtal | May 2021
શ્રી આચાર્ય નિવાસ – રઘુવીર વાડી, વડતાલ ખાતે SVG Charityના માધ્યમથી શ્રી ધર્મકુળ પરિવાર અને સંતો દ્વારા કોરોના મહામારીમાં જરૂરિયાતમંદ લોકોને વિવિધ સુવિધા જેવી કે માસ્ક, સૅનેટાઇઝ, ગ્લોઝ, દવાઓ જેવી વસ્તુઓની 2000 કોવીડ કીટ તૈયાર કરીને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડીને માનવતાનું એક ઉદાહરણ પૂરું પડ્યું છે.