SVG Charity : Distribution of Food and Blankets by LNDYM Surat | 09 Jan 2021
સુરતના આંગણે SVG Charity દ્વારા.પ.પૂ. ૧૦૮ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી – વડતાલના દિવ્ય સાનિધ્યમાં જીવન જ્યોત માનવ મંદિર મંદબુદ્ધિ આશ્રમ ખાતે ધાબળા/બ્લેન્કેટ વિતરણ તથા ભોજન કરાવવામાં આવ્યું હતું….