SVG Charity : Distribution Of Food Vriddhashram, Kandivali (Mumbai) || 24 March 2024
કાંદીવલી, મુંબઈ
તારીખ : ૨૪/૦૩/૨૦૨૪, રવિવારે પૂનમ
ભગવાન સ્વામિનારાયણ ની અસીમ કૃપા થી અને શ્રી ધર્મકુળ પરિવાર ના રૂડા આશીર્વાદ એવમૅ આજ્ઞાથી તથા પ.પુ.ધ.ધૂ ૧૦૦૮ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ ના માર્ગદર્શક હેઠળ SVG TRUST દ્રારા સંચાલિત ધર્મકુળ આશ્રિત શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ કાંદીવલી દ્વારા આયોજિત વૃદ્ધાશ્રમમાં કેરી નો રસ , પુરી , શાક ,પાપડ જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું.