SVG Charity: Distribution of fruits at concessional rates for Covid-19 patients in Manavadar | April 2021
વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદી પિઠાધીપતિ પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા ભાવિઆચાર્ય પ.પૂ. ૧૦૮ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના આજ્ઞા અને માર્ગદર્શન મુજબ. શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી(SVG), શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ – માણાવદર ગામના યુવાનો દ્વારા SVG Charity ના માધ્યમથી કોવિડ-૧૯ દર્દીઓ તથા હોમ કવોરન્ટાઈન પરિવાર માટે
તા. ૦૪/૦૫/૨૦૨૧ ને મંગળવાર થી મોસંબી, સંતરા, નારિયેળનું રાહત દરે વિતરણ શરૂ થઇ ગયું છે.
સ્થળ :- પોસ્ટ ઓફિસની બાજુમાં, માધવ આર્કેડ, માણાવદર
સમય :- સવારે ૮:૦૦ થી ૧૨:૦૦ સુધી
બપોર પછી ૩:૦૦ થી ૭ :૦૦ સુધી
Contact No. :-
એલ. કે. પીઠીયા, મો. ૯૮૨૪૨ ૩૫૫૨૪
રાજુભાઈ રતનપરા , મો. ૮૧૬૦૮ ૫૩૦૦૮
અનિલભાઈ દેવળીયા, મો. ૯૨૬૫૫ ૮૪૦૪૮
દિલીપભાઈ, મો. ૮૭૮૦૩ ૯૩૫૧૦