SVG Charity : Eye Donation – Surat | 19 April 2022
વર્ષ 2013-14 દરમ્યાન જૂનાગઢ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ દરમ્યાન પ.પૂ. લાલજી શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના એક જ આહવાન પર લાખો હરિભક્તોએ ચક્ષુદાન નો સંકલ્પ કરેલ. આ પૈકીના એક ચક્ષુદાન સંકલ્પકર્તા સુરત ના ગોદાવરીબેન શંભુભાઈ સુહાગિયાનું તા.19/4/2022ના રોજ અવસાન થતાં તેમના પરિવારજનો દ્વારા ચક્ષુદાન કરાવવામાં આવ્યું હતું.