SVG Charity: Sahaj Anand Apna Ghar (Anath Ashram & Vrudhashram) Banner Unveiling Ceremony – Simadi,Surat | 02 Jan 2021
શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ – વડતાલ(SVG) સંચાલિત વડતાલ દેશ પીઠાધિપતિ પ.પૂ. 1008 આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા-આશીર્વાદ તેમજ પ.પૂ.108 ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના માર્ગદર્શન અનુસાર સહજ આનંદ અપના ઘર અનાથ આશ્રમ તેમજ વૃદ્ધાશ્રમનું સુરત ખાતે સીમાડી ગામમાં તારીખ 02-01-2021ને રવિવારના રોજ પ.પૂ.108 ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના વરદ હસ્તે જગ્યા પર જઈને બોર્ડબેનરનું અનાવરણ કરવામાં આવ્યું હતું.