Vijalpor, Navsari – 24th Varshik Patotsav || 25 Feb 2023
વિજલપોર ગામમાં શ્રી સ્વામિનારાયણ મંદિર નો 24મો વાર્ષિક પાટોત્સવ નિમીતે અન્નકુટ દર્શન અને સંત્સગ સભા મા પધારેલ ગઢપુર ધામ મંદિર ના કોઠારી સ્વામી ઘનશ્યામ વલ્લભ દાસજી, કોઠારી સ્વામી વિશ્વ સ્વરૂપ દાસજી, કોઠારી ભકિત નંદન દાસજી, પુજારી પાર્ષદ ભાનુ ભગત, પાર્ષદ રાજેશ ભગત, પાર્ષદ શુભમ ભગત, ગઢપુર ધામ મંદિરના ચેરમેન શ્રી પાર્ષદ રમેશભગત શ્રી સ્વામિનારાયણ મંદિર સંત્સગ સમાજ ના હરિભકતો ….