Ramanand Swami – Guru of Lord Swaminarayan
ગુજરાતી
સદગુરુ રામાનંદ સ્વામી
આજે વિશ્વભરમાં “શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય” તરીકે વિવિધક્ષેત્રે ઉપસી રહેલા મૂળ”ઊદ્ધવ સંપ્રદાય“ના સંસ્થાપક સંત ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામી છે.તેમનો જન્મ દુર્વાસાના શાપથી અયોધ્યા નગરીમાં અજયવિપ્રને ઘરે માતા સુમતિના ઉદરે વિક્રમ સવંત 1795ના શ્રાવણ વદ 8 જન્માષ્ટમીના દિવસે સવારમાં થયો હતો.તેમનું બાળપણનું નામ રામશર્મા હતુ.
શુક્લપક્ષના ચંત્રવત વૃદ્ધિ પામતા રામશર્મા માતા પિતાને આનંદ આપી પરિવાર તથા નગરવાસીઓને સ્વધર્મ,ભક્તિ,વૈરાગ્યથી પ્રભાવિત કરતા રહ્યા.યજ્ઞોપવિત પ્રાપ્ત કર્યા પછી વૈદાધ્યયન નિમિત્તે ગૃહત્યાગ કરીને સદગુરુની શોધમાં નીકળી પડ્યા .અયોધ્યાથી નીકળેલા રામશર્માને જુનાગઢ ગિરનાર તળેટીમાં આત્માનંદ નામે સિદ્ધ ગુરુ મળ્યા.દિક્ષાલીધી અને રામાનંદ સ્વામી નામ ધારણ કર્યુ.અષ્ટાંગ યોગ સાધના કરતા સિદ્ધ દશાને પામ્યા.સમાધીમાં નિરાકાર તેજના દર્શનથી ભયભીત થયેલા રામાનદં સ્વામીએ નિરાકારવાદી ગુરુનો ત્યાગ કરીને દક્ષિણ ભારતની વાટ લીધી.
શ્રીરંગક્ષેત્રમાં આચાર્યવરશ્રી રામાનુજાચાર્ય થકી દિક્ષા પામ્યા.સમાધિમાં શ્રીકૃષ્ણના દર્શન થયા.એટલે પોતાને કૃતકૃત્ય માનવા લાગ્યા.પરંતુ પરદેશી વ્યક્તિની વિસ્તરતી કીર્તિ સ્થાનિક લોકો જોઈ ન શક્યા.તેના ત્રાસથી કંટાળી રામાનંદ સ્વામી વૃન્દાવન આવ્યા. ત્યાં ભગવદાનુષ્ઠાન કરતા પુનઃનંદનંદન શ્રીકૃષ્ણચંદ્રના દર્શન થયા.તેમણે તે સ્થાન છોડીને સૌરાષ્ટ્ર તરફ જઈને નૂતન સંપ્રદાયની સ્થાપનાની દિવ્ય અંતઃસ્ફૂરણા જગાડી. રામાનંદ સ્વામીએ સૌરાષ્ટ્રમાં આવીને નવીન સંપ્રદાયના શ્રીગણેશ કર્યા.
રામાનુજ દર્શનના સિદ્ધાંતાનુસાર સ્વમત પ્રતિપાદન કરી સૌરાષ્ટ્રની ધરા ઉપર ભક્તિમાર્ગનો પ્રચાર કર્યો.ગામડે ગામડે તેમના બ્રહ્મજ્ઞાનની ચર્ચાઓ થવા લાગી.ઠેરઠેર ભક્ત મંડળીઓ અને સદાવ્રતો દ્વારા સંપ્રદાયની પુષ્ટિ થવા લાગી.
રામાનંદ સ્વામીના આશ્રમો પૈકિના લોજગામના આશ્રમમાં વિ.સં.1856માં શ્રાવણ સુદ 6ના રોજ નિલકંઠ વર્ણીરુપે શ્રીજી મહારાજ સ્વયં પધાર્યા.પીપલાણામાં સ્વામીએ નિલકંઠવર્ણીને દિક્ષા આપીને “સહજાનંદ સ્વામી” અને “નારાયણ મુનિ”એવા બે નામ આપ્યા.અને જેતપુરમાં સર્વસંમતિથી સવંત 1858માં સહજાનંદ સ્વામીને ગાદી સોંપી.અને તેમનું અવતરણકાર્ય પુરુ કરીને અંતે”ફરેણી”ગામમાં વિ.સં.1858 માગશર સુદ 13 ત્રયોદશીને ગુરુવારે પંચભૌતિક દેહનો ત્યાગ કરીને ભગવત્સંકલ્પાનુસાર દુર્વાસાના શાપથી મુકત થઈને દિવ્ય દેહને પામ્યા.અને સદગુરુ રામાનંદ સ્વામી સંસ્થાપિત ઉદ્ધવ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે પ્રસિદ્ધિ પામ્યો.
English
Father: AjayrnMother: SumtirnBirth Place: AyodhyarnBorn: VS 1795 Shraven Vad 8, Janmastmi (in the morning)rnBirth Name: RamsharmarnCaste: BrahminrnRamsharma’s parents were proper devotees of Shree Krishna. In young age, Ramsharma was full of Dharm, Gyan and Vairagya. As he grew older, he got the strength to get himself detached to the family ties. He left home at a very young age and started his pilgrimage in search of a Guru inorder to have darshan of Lord Krishna. He met Atmanand Swami who initiated him and called him ramanand Swami.
Atmanand Swami believed in formless (God is light only). ramanand Swami could not bear this and left his guru. He walked down South of India and came to Shrirang. He studied Ramanujacharays holy books and became a devoted disciple. Ramanujacharya gave ramanand Swami his divine vision in trance where he had the darshan of Lord Supreme. He started preaching about Bhakti, Dharam, Gyan and Varagya. Devotees of Ramanujacharya did not like this so ramanand Swami had to leave. He walked to the north and came to Vrandavan. Here he continued his preaching. Lord Krishna gave him Divya (Devine) darshan and reminded him that he was Uddhavji in his previous life and that he should now spread the knowledge that he has passed to him. Lord Krishna initiated him again and he started a separate sampraday called Uddhav sampraday from Ramanujacharya but following the same tenants of Ramanujacharya Sampraday.
Uddhav Sampraday flourished and many devotees and sadhus started joining this Sampraday. Many devotees and sadhus treated ramanand Swami as a true Guru who would teach them and help them seek salvation. There were several sadhus and one of the important one’s was Muktanand Swami.
When Nilkhanth Varni came to Loj and met Muktanand Swami, Muktanand Swami told Nilkhanth Varni about the glory of ramanand Swami. Nilkhanth Varni remembered that ramanand Swami had actually given diksha to his parents. Nilkhanth Varni wanted to meet ramanand Swami so He wrote a letter. Muktanand Swami also wrote another letter. 2 letters were taken by Mayaram Bhatt to Bhuj at GangaRam Mal’s house where ramanand Swami was residing. When ramanand Swami started to read the letter, bright light started emanating from it. ramanand Swami wrote two letters back to Loj. Muktanand Swami read his letter and Nilkhanth Varni read his letter.
In the meantime, Nilkhanth Varni was teaching Yoga (learned from Gopal Yogi) to other saints. Time passed but nothing was heard from ramanand Swami. Nilkhanth Varni was growing impatient and said he will go to see ramanand Swami. Muktanand Swami requested him to stay for a little while.
ramanand Swami arrived at Piplana and stayed at Narshi Mahta’s house. A Message was sent to Nilkhanth Varni and Muktanand Swami and they started towards Piplana along Bhktaraj and Parbatbhai. On the way there was a river which was overflowing. Somehow everybody managed to cross it. Nilkhanth Varni met ramanand Swami at Piplana on VS 1856 Veth. Nilkhanth Varni did danvat of ramanand Swami. ramanand Swami sat Nilkhanth Varni next to him along with Muktanand Swami.
Nilkhanth Varni started serving ramanand Swami. On VS 1857 Kartik Sud 11 Wednesday (Prabodhni Ekadashi), ramanand Swami gave Maha Diksha to Nilkhanth Varni. He was given the name of ‘Sahajanand Swami’ and ‘Narayan Muni.’ ramanand Swami gave him Acharyaship at Jetpur on VS 1858 Kartik Sud 11 Monday. (Nilkhanth Varni was only 20years, 7months old).
After a couple of months, ramanand Swami knew he had to leave this world. He called all his disciples at Faneni town and instructed everyone “you have been obeying me, I am Uddhavji Avtar but this Shree Sahajanand Swami is the Supreme god, Purna Purshottam Narayan himself. You should now serve him obediently and give single minded devotion if you wish to acquire ultimate salvation. My work is now over.”
There was a big festival and on the 12th day ramanand Swami gave food to many saints and Brahmins. On 13th day in the morning ramanand Swami took a bath in Chacha River and sat in the temple doing meditation and left this world chanting Lord Swaminarayan’s name. He left this world on 13th day of Magshar Sud Thursday 1858 (17-12-1801AD) thus released from Durvasha’s curse.
Shree Sahajanand Swami and the followers performed death rites of the Guru till the 13th day.
We all follow rituals and manner in which they are performed as per Ramananand Swami i.e. Ramanujacharya . Also Shikshapatri instructs us to do this.
ramanand Swami had powers to put his devotees in Samadhi and give them vision of Lord Supreme.