Shree Kalki Avatar – (શ્રી કલ્કિ અવતાર)
ગુજરાતી
શ્રી વિષ્ણુધર્મોત્તર પુરાણના વચનાનુસાર આ ઘોર કળિયુગના અંતે ‘‘શંભલ’’નામના ગામમાં રહેતા પવિત્ર એવા એક વિષ્ણુયશ નામના બ્રાહ્મણ પરિવારને ધન્યકરવાભગવાનશ્રીવિષ્ણુ‘‘કલ્કિ’’રૂપે પ્રગટથશે.
ભાગવતાદિ શાસ્ત્રોમાં વર્ણન કરેલા કળિયુગના તમામ લક્ષણો પ્રગટ થશે. ઋષિઓની વિરાસતસમા શ્રૃતિ-મંત્રોની શ્રૃંખલાઓ તૂટી પડશે. માનવ સમાજ આચારહીન, સત્વરહિત અને અલ્પાયુવાળા થશે ત્યારે ભગવાન યુગપરિવર્તન માટે આધરાને પાવન કરવા પધારશે..કલ્કિ નામ ધારણ કરીને દેવદત્ત નામના અશ્વપર સવારી કરીને અસુરોનું નિકંદન કાઢી નાંખશે. તેમના દ્વારા થયેલા આ સંહાર પછી પુનઃ સૃષ્ટિની શ્રૃંખલા આગળ વધશે ત્યારે સાત્વિક લોકો વધુ હશે અને સત્યુગનો પ્રારંભ થશે.
આમ,યુગપરિવર્તનનું કાર્ય કરીને ભગવાન વિષ્ણુ સ્વધામ પધારશે.
English
At the end of this deadly Kaliyug, according to the promise of Shri Vishnudhudeva Purana, a devotee named Vishnuish, who is holy in the village of Shambal, will be known as God Shree Vishnu Kalki to bless the Brahmin family.
All the features of Kali Yuga, described in the Bhagavaddagi scriptures, will be manifested. Rishis Virasatasamasra Shree-mantra series will collapse. When human society becomes impoverished, unaffected and vulnerable, God will adopt the basis for the transformation of the world. He will take the name of Kalki and will take away the destruction of the Asuras by riding a horse named Devdatta. After this extermination by them, when the series of creation goes further, there will be more Satvik people and Satyuga will start.
Thus, Lord Vishnu will come into selflessness by acting as a transformation.