Bhaktchintamani
- પ્રકાર - 1
- પ્રકાર - 2
- પ્રકાર - 3
- પ્રકાર - 4
- પ્રકાર - 5
- પ્રકાર - 6
- પ્રકાર - 7
- પ્રકાર - 8
- પ્રકાર - 9
- પ્રકાર - 10
- પ્રકાર - 11
- પ્રકાર - 12
- પ્રકાર - 13
- પ્રકાર - 14
- પ્રકાર - 15
- પ્રકાર - 16
- પ્રકાર - 17
- પ્રકાર - 18
- પ્રકાર - 19
- પ્રકાર - 20
- પ્રકાર - 21
- પ્રકાર - 22
- પ્રકાર - 23
- પ્રકાર - 24
- પ્રકાર - 25
- પ્રકાર - 26
- પ્રકાર - 27
- પ્રકાર - 28
- પ્રકાર - 29
- પ્રકાર - 30
- પ્રકાર - 31
- પ્રકાર - 32
- પ્રકાર - 33
- પ્રકાર - 34
- પ્રકાર - 35
- પ્રકાર - 36
- પ્રકાર - 37
- પ્રકાર - 38
- પ્રકાર - 39
- પ્રકાર - 40
- પ્રકાર - 41
- પ્રકાર - 42
- પ્રકાર - 43
- પ્રકાર - 44
- પ્રકાર - 45
- પ્રકાર - 46
- પ્રકાર - 47
- પ્રકાર - 48
- પ્રકાર - 49
- પ્રકાર - 50
- પ્રકાર - 51
- પ્રકાર - 52
- પ્રકાર - 53
- પ્રકાર - 54
- પ્રકાર - 55
- પ્રકાર - 56
- પ્રકાર - 57
- પ્રકાર - 58
- પ્રકાર - 59
- પ્રકાર - 60
- પ્રકાર - 61
- પ્રકાર - 62
- પ્રકાર - 63
- પ્રકાર - 64
- પ્રકાર - 65
- પ્રકાર - 66
- પ્રકાર - 67
- પ્રકાર - 68
- પ્રકાર - 69
- પ્રકાર - 70
- પ્રકાર - 71
- પ્રકાર - 72
- પ્રકાર - 73
- પ્રકાર - 74
- પ્રકાર - 75
- પ્રકાર - 76
- પ્રકાર - 77
- પ્રકાર - 78
- પ્રકાર - 79
- પ્રકાર - 80
- પ્રકાર - 81
- પ્રકાર - 82
- પ્રકાર - 83
- પ્રકાર - 84
- પ્રકાર - 85
- પ્રકાર - 86
- પ્રકાર - 87
- પ્રકાર - 88
- પ્રકાર - 89
- પ્રકાર - 90
- પ્રકાર - 91
- પ્રકાર - 92
- પ્રકાર - 93
- પ્રકાર - 94
- પ્રકાર - 95
- પ્રકાર - 96
- પ્રકાર - 97
- પ્રકાર - 98
- પ્રકાર - 99
- પ્રકાર - 100
- પ્રકાર - 101
- પ્રકાર - 102
- પ્રકાર - 103
- પ્રકાર - 104
- પ્રકાર - 105
- પ્રકાર - 106
- પ્રકાર - 107
- પ્રકાર - 108
- પ્રકાર - 109
- પ્રકાર - 110
- પ્રકાર - 111
- પ્રકાર - 112
- પ્રકાર - 113
- પ્રકાર - 114
- પ્રકાર - 115
- પ્રકાર - 116
- પ્રકાર - 117
- પ્રકાર - 118
- પ્રકાર - 119
- પ્રકાર - 120
- પ્રકાર - 121
- પ્રકાર - 122
- પ્રકાર - 123
- પ્રકાર - 124
- પ્રકાર - 125
- પ્રકાર - 126
- પ્રકાર - 127
- પ્રકાર - 128
- પ્રકાર - 129
- પ્રકાર - 130
- પ્રકાર - 131
- પ્રકાર - 132
- પ્રકાર - 133
- પ્રકાર - 134
- પ્રકાર - 135
- પ્રકાર - 136
- પ્રકાર - 137
- પ્રકાર - 138
- પ્રકાર - 139
- પ્રકાર - 140
- પ્રકાર - 141
- પ્રકાર - 142
- પ્રકાર - 143
- પ્રકાર - 144
- પ્રકાર - 145
- પ્રકાર - 146
- પ્રકાર - 147
- પ્રકાર - 148
- પ્રકાર - 149
- પ્રકાર - 150
- પ્રકાર - 151
- પ્રકાર - 152
- પ્રકાર - 153
- પ્રકાર - 154
- પ્રકાર - 155
- પ્રકાર - 156
- પ્રકાર - 157
- પ્રકાર - 158
- પ્રકાર - 159
- પ્રકાર - 160
- પ્રકાર - 161
- પ્રકાર - 162
- પ્રકાર - 163
- પ્રકાર - 164
Importance of Bhaktachintamani
The scripture Bhakatchintamani possesses the same virtues as its name suggests. If there is anything worthy to meditate upon for the devotees of Bhagwan, then they are the Charitras of Bhagwan. In this scripture, Sadguru Shree Nishkulanandswami nicely describes in a poetic way the Charitras of Bhagwan right from His incarnation to His departing from the world. There are very few scriptures that have got the reading from Bhagwan Swaminarayan. Bhagwan Swaminarayan has read every single letter of the two scriptures Satsangi Jivan and Bhaktachintamani and certified them.
S.G.Nishkulanand Swami used to compose this scripture sitting in a small room in Laxmibagh in Gadhpur and give chapters to Bhagwan Swaminarayan sitting nearby and Bhagwan Swaminarayan would recite one chapter after another to make it pious. By reading this scripture all the three devours of Aadhi, Vyadhi and Upadhi are destroyed and one can immerse in the essence of Bhagwan’s murti, such magnificent is this Bhaktachintamani scripture.
This book has a total of 164 chapters and Doha - Chopai together make a total of 8727. These include the Charitras of Shri Hari, his glory, his supremacy, 5 vows, names of Satsangi Haribhakts, description of 6 types of Dham, Shri Hari carrying out Parchaprakaran consisting of divine Parchas and Granth Mahima, etc.
here Bhaktachintamani Granth is available in the Gujarati language with audio Mp3.
ભક્તચિંતામણી ગ્રંથનો મહિમા :-
નામ પ્રમાણે જ ગુણ ધરાવતો ગ્રંથ એટલે ભક્તચિંતામણી. ભગવાનના ભક્તોને ચિંતવા લાયક જો કોઈ હોય તો એ ભગવાનનાં ચરિત્ર છે. આ ગ્રંથની અંદર સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાન શ્રી સ્વામિનારાયણના જન્મથી લઇ અને ભગવાનની તિરોધાન લીલા સુધીના ચરિત્રનું ભાવવાહી શૈલીમાં કાવ્યાત્મક વર્ણન કરેલું છે. સંપ્રદાયમાં ખૂબ ઓછા એવા ગ્રંથો છે કે જેને ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વંયમે વાંચન કર્યું છે. સત્સંગિજીવન, ભક્તચિંતામણી આ બન્ને ગ્રંથો એવા છે કે જેને ભગવાન સ્વામિનારાયણ એકેક અક્ષર વાંચી અને આ ગ્રંથને પ્રમાણિત કર્યો છે.
ગઢપુરમાં લક્ષ્મીબાગમાં એક નાની ઓરડીમાં સ.ગુ.નિષ્કુળાનંદ સ્વામી આ ગ્રંથની રચના કરતા જાય અને મેડી (મકાન ઉપરનો માળ) પર બેઠેલા ભગવાન શ્રી સ્વામિનારાયણને પ્રકરણ આપતાં અને ભગવાન સ્વામિનારાયણ એક એક પ્રકરણ તેને વાંચીને પ્રસાદીભૂત કરી આપતા. આ ગ્રંથના વાંચનથી આ ગ્રંથની કથા સાંભળવાથી આધિ વ્યાધિ અને ઉપાધિ ત્રણેય તાપ નાશ પામે છે અને ભગવાનની મૂર્તિમાં રસ તરબોળ થવાય એવો સુંદર મજાનો ગ્રંથ એટલે ભક્તચિંતામણી.
આ ગ્રંથમાં કુલ ૧૬૪ પ્રકરણ છે તથા દોહા અને ચોપાઈ મળીને કુલ 8727 છે. જેમાં શ્રી હરિના ચરિત્રો, મહિમા, સર્વોપરીપણું, પંચવર્તમાનની વાત, સત્સંગી હરિભક્તોની નામાવલી, 6 પ્રકારના ધામનું વર્ણન, અને શ્રી હરિએ આપેલા દિવ્ય પરચાઓનું પરચાપ્રકરણ અને ગ્રંથ મહિમા વગેરે વિષયોનો સમાવેશ થાય છે.
અહીં ભક્તિચિંતામણી ગ્રંથ ગુજરાતી ભાષામાં ઓડિયો MP3 સાથે ઉપલબ્ધ છે.